વાઘોડિયા એપોલો ટાયર કંપની સામે ટુ વ્હીલર સાથે સિટી બસનો અકસ્માત સર્જાતા બસ તથા બાઇક ખાડામાં પડ્યા
બાઇક સવાર દંપતીને સામાન્ય ઇજા પહોંચી જ્યારે સિટી બસ ખાડામાં અડધી ઉતરી જતાં આસપાસના લોકોએ દોડી આવી મુસાફરોને બચાવ્યા

સિટી બસના ચાલકે બસની આગળ જતાં ટુ વ્હીલર પર દંપતી ને પાછળથી અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો
દંપતી ટુ વ્હીલર સાથે નજીકના પાણી ભરેલા ખાડામાં પટકાતા સામાન્ય ઇજાઓ પહોંચી હતી