Vadodara

વધતી ટ્રાફિક સમસ્યાને કારણે 19 ખુલ્લા પ્લોટ માં પે એન્ડ પાર્કિંગ કરાશે


વડોદરા શહેરમાં સતત વધતી વસ્તીને ધ્યાને રાખીને ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા ૧૯ ખૂલ્લા પ્લોટને વાહન પાર્કિંગ માટે આરક્ષિત કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી શહેરમાં ટ્રાફિક જામીની સમસ્યા હળવી થવાની શક્યતા છે.

આરક્ષિત પાર્કિંગ પ્લોટના સ્થળ
1. મહેસાણાનગર સર્કલ, નિઝામપુરા
2. સમા તલાવ પાસે, હરણી રોડ
3. મહારાણા પ્રતાપ રોડ, હરણી – સમા રોડ
4. લેક ઝોન પાસે, હરણી રોડ
5. નવા CNG પંપ પાસે, હરણી
6. ગોલ્ડન ચાર રસ્તા પાસે
7. ને.હા. નં.૮ સયાજીપુરા પાણીની ટાંકી પાસે
8. ગ્રાન્ડ ગાયત્રીની સામે, સુભાનપુરા
9. બીએબલ હોસ્પિટલની બાજુમાં, નટુભાઈ સર્કલ
10. રિલાયન્સ મોલની પાછળ, અટલાદરા
11. તારા સન્સ હોટલ સામે, ગોત્રી
12. ગુરુદ્વારા ચાર રસ્તા પાસે, તરસાલી
13. ગુરુદ્વારા ચાર રસ્તા પાસે, તરસાલી
14. HCG કેન્સર હોસ્પિટલ સામે, સનફાર્મા રોડ
15. સંકલ્પ બંગ્લોઝ પાસે, અકોટા
16. UPHC સેન્ટર મકરપુરા પાસે, મકરપુરા
17. UPHC સેન્ટર મકરપુરા પાસે, મકરપુરા
18. મુઝમ્મીલ પાર્ક પાસે, તાદલજા
19. 19. વાસણા ફાયર બ્રિગેડની સામે

VMC દ્વારા ઉકેલ લાવવામાં આવેલ આ નવી વ્યવસ્થા વડોદરાના નાગરિકોને પાર્કિંગ માટે વધુ સગવડ પ્રદાન કરશે અને ટ્રાફિક સમસ્યાને નિયંત્રિત કરવામાં મદદરૂપ થશે.

Most Popular

To Top