
જંબુસરની 18 વર્ષની યુવતી ગળી ગઈ હતી ટાંકણી
ટાંકણી ગળી જતા જંબુસરમાં કરાઈ હતી પ્રાથમિક સારવાર.
જંબુસરની ખાનગી હોસ્પિટલમાં ટાંકણી ન નીકળતા યુવતીને લાવવામાં આવી હતી એસએસજી હોસ્પિટલ
એસએસજી હોસ્પિટલમાં ડોક્ટરોની નિષ્ણાંત ટીમે દૂરબીન વડે યુવતીના પેટમાંથી ટાંકણી નીકાળી
