Vadodara

વડોદરા શહેર જિલ્લાનું ધોરણ ૧૦નું પરિણામ 76.65% ….


વડોદરા: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર થયેલા ધો. 10ના પરિણામમાં વડોદરા શહેર અને જિલ્લાનું પરિણામ 76.65 ટકા આવ્યું છે.

વડોદરાના 36,758 વિધાર્થીએ પરીક્ષા આપી હતી. જે પૈકી 28175 પરીક્ષાર્થીઓ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં પાસ થયા છે.
ગત વર્ષની સરખામણીમાં વડોદરા શહેર જિલ્લાનું આ વર્ષે એક ટકા ઓછું પરિણામ આવ્યું છે.

એ વન ગ્રેડમાં 1111 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે. એ ટુ ગ્રેડમાં 4016 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે. જ્યારે એ થ્રી ગ્રેડમાં 5492 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

શહેર જિલ્લામાં 30% થી ઓછું પરિણામ ધરાવતી 18 શાળા છે. જ્યારે સો ટકા પરિણામ ધરાવતી 31 શાળાઓ છે.

Most Popular

To Top