Vadodara

વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી પાસે આગની ઘટના

આઇસર ટેમ્પોમાં લાગી આગ

સુરત થી અમદાવાદ જતી આઇસર ટેમ્પો માં શોર્ટ સર્કિટના કારણે આગ

આઇસર ટેમ્પોમાં ટ્રાન્સપોર્ટનો હતો સામાન

દરજીપુરા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે આગને કાબુમાં લેવા પ્રયાસ

Most Popular

To Top