Vadodara

વડોદરા મંડળથી પસાર થતી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર

વડોદરા: પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા અને સમયસરતા સુધારવા માટે વડોદરા મંડળથી પસાર થતી કેટલીક ટ્રેનોની ગતિ વધારી છે. આ ફેરફારને કારણે, આ ટ્રેનોના સમયમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે::
1. ટ્રેન નં 12960 ભુજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ, જે 11.08.2025 ના રોજ ભુજથી દોડશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 05.14/05.19 ને બદલે 05.10/05.15 પહોંચશે અને ઉપડશે.
2. ટ્રેન નં. 20824 અજમેર – પુરી સુપરફાસ્ટ,જે 08.08.2025 ના રોજ અજમેરથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 05.15/05.20 ને બદલે 05.10/05.15 પહોંચશે અને ઉપડશે.
3. ટ્રેન નં 22992 ભગત કી કોઠી – વલસાડ સુપરફાસ્ટ, જે 13.08.2025 ના રોજ ભગત કી કોઠીથી દોડશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 05.15/05.20 ને બદલે 05.10/05.15 વાગ્યે પહોંચશે અને ઉપડશે.
4. ટ્રેન નં 12966 ભુજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ, જે 08.08.2025 ના રોજ ભુજથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 05.15/05.20 ને બદલે 05.10/05.15 પહોંચશે અને ઉપડશે.
5. ટ્રેન નં 22966 ભગત કી કોઠી – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ, જે 09.08.2025 ના રોજ ભગત કી કોઠીથી ચાલશે , તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 05.14/05.19 કલાકને બદલે 05.10/05.15 કલાકે પહોંચશે અને ઉપડશે.
6. ટ્રેન નં. 12946 બનારસ – વેરાવળ એક્સપ્રેસ, જે 13.08.2025 ના રોજ બનારસ થી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ગોધરા સ્ટેશન પર 05.43/05.45 કલાકના ના બદલે 05.41/05.43 કલાકે પહોંચશે અને ઉપડશે.
7. ટ્રેન નં. 12239 મુંબઈ સેન્ટ્રલ – હિસાર દુરંતો, જે 17.08.2025 ના રોજ મુંબઈ સેન્ટ્રલ થી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન વડોદરા સ્ટેશન પર 03.24/03.34 કલાક ના બદલે 03.26/03.36 કલાકે પહોંચશે અને ઉપડશે.
8. ટ્રેન નં. 12227 મુંબઈ સેન્ટ્રલ – ઇન્દોર દુરંતો, જે 14.08.2025 ના રોજ મુંબઈ સેન્ટ્રલ થી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 03.24/03.34 કલાકને બદલે 03.26/03.36 કલાકે પહોંચશે અને ઉપડશે.
9. ટ્રેન નં 22209 મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી દુરન્તો, જે 15.08.2025 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ચાલશે , તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 03.24/03.34 કલાક ને બદલે 03.26/03.36 કલાકે પહોંચશે અને ઉપડશે.
10. ટ્રેન નંબર 19037 બાંદ્રા ટર્મિનસ – બરૌની એક્સપ્રેસ, જે 13.08.2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન નું અંકલેશ્વર સ્ટેશન પર 02.44/02.46 કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશનથી 03.47/03.57 કલાકે પહોંચશે અને ઉપડશે. ડેરોલ સ્ટેશન પર 04.37/04.39 કલાકે પહોંચશે અને ઉપડશે. ગોધરા સ્ટેશન પર 05.06/05.08 કલાકે પહોંચશે અને ઉપડશે.
11. ટ્રેન નં. 12906 શાલીમાર – પોરબંદર સુપરફાસ્ટ, જે 15.08.2025 ના રોજ શાલીમારથી ચાલશે , તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.06./04.11 કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 04.45/04.47 કલાકે પહોંચશે અને ઉપડશે.
12. ટ્રેન નં. 22906 શાલીમાર – ઓખા સુપરફાસ્ટ, જે 12.08.2025 ના રોજ શાલીમારથી ચાલશે , તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.06./04.11 કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 04.45/04.47 કલાકે પહોંચશે અને ઉપડશે.
13. ટ્રેન નં 12843 પુરી – અમદાવાદ સુપરફાસ્ટ, જે 12.08.2025 ના રોજ પુરીથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 03.16/03.18 કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 04.16/04.21 કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 04.53/04.55 કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 05.14/05.16 કલાકે પહોંચશે અને ઉપડશે.
14. ટ્રેન નં 20861 પુરી – અમદાવાદ સુપરફાસ્ટ, જે 13.08.2025 ના રોજ પુરીથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 03.16/03.18 કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 04.16/04.21 કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 04.53/04.55 કલાકે પહોંચશે અને ઉપડશે.
15. ટ્રેન નંબર 12994 પુરી – ગાંધીધામ સુપરફાસ્ટ જે 11.08.2025 ના રોજ પુરીથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.16/04.21 કલાકે પહોંચશે અને ઉપડશે.
16. ટ્રેન નંબર 16334 તિરુવનંતપુરમ – વેરાવળ એક્સપ્રેસ જે 11.08.2025 ના રોજ તિરુવનંતપુરમથી ચાલશે,તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.41/04.46 કલાકે પહોંચશે અને ઉપડશે.
17. ट्रे ટ્રેન નં 16312 તિરુવનંતપુરમ-શ્રીગંગાનગર એક્સપ્રેસ જે 09.08.2025 ના રોજ તિરુવનંતપુરમથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.41/04.46 કલાકે પહોંચશે અને ઉપડશે.
18. ટ્રેન નં 16336 નાગરકોઇલ – ગાંધીધામ એક્સપ્રેસ જે 12.08.2025 ના રોજ નાગરકોઇલથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.41/04.46 કલાકે પહોંચશે અને ઉપડશે.
19. ટ્રેન નં 16338 એર્નાકુલમ – ઓખા એક્સપ્રેસ જે 13.08.2025 ના રોજ એર્નાકુલમથી ચાલશે તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.41/04.46 કલાકે પહોંચશે અને ઉપડશે.
20. ટ્રેન નં. 19259 તિરુવનંતપુરમ – ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ જે 14.08.2025 ના રોજ તિરુવનંતપુરમ થી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.41/04.46 કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 05.38/05.40 કલાકે પહોંચશે અને ઉપડશે.
21. ટ્રેન નંબર 21903 બાંદ્રા ટર્મિનસ – બિકાનેર સુપરફાસ્ટ જે 11.08.2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન આણંદ સ્ટેશન પર 05.21/05.23 કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 05.38/05.40 કલાકે પહોંચશે અને ઉપડશે.
22. ટ્રેન નં 22901 બાંદ્રા ટર્મિનસ – ઉદયપુર સિટી સુપરફાસ્ટ જે 14.08.2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલશે,તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 03.42/03.44 કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 04.33/04.43 કલાકે પહોંચશે અને ઉપડશે.
23. ટ્રેન નંબર 22903 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ 13.08.2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.59/05.04 કલાકે પહોંચશે અને ઉપડશે.
24. ટ્રેન નંબર 22186 પુણે – અમદાવાદ સુપરફાસ્ટ, જે 13.08.2025 ના રોજ પુણેથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 04.19/04.21 કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 05.21/05.26 કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 06.06/06.08 કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 06.23/06.25 કલાકે પહોંચશે અને અને ઉપડશે.
25. ટ્રેન નં 11088 પુણે – વેરાવળ એક્સપ્રેસ, જે 14.08.2025 ના રોજ પુણેથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 04.19/04.21 કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 05.21/05.26 કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 06.06/06.08 કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 06.23/06.25 કલાકે પહોંચશે અને ઉપડશે.
26. ટ્રેન નંબર 11092 પુણે – ભુજ એક્સપ્રેસ, જે 11.08.2025 ના રોજ પુણેથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 04.19/04.21 કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 05.21/05.26 કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 06.06/06.08 કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 06.23/06.25 કલાકે પહોંચશે અને ઉપડશે.
27. ટ્રેન નંબર 11090 પુણે – ભગત કી કોઠી એક્સપ્રેસ, જે 10.08.2025 ના રોજ પુણેથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 04.19/04.21 કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 05.21/05.26 કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 06.06/06.08 કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 06.23/06.25 કલાકે પહોંચશે અને ઉપડશે.
28. ટ્રેન નં. 11050 કોલ્હાપુર-અમદાવાદ એક્સપ્રેસ, જે 09.08.2025 ના રોજ કોલ્હાપુરથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 04.19/04.21 કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 05.21/05.26 કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 06.06/06.08 કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 06.23/06.25 કલાકે પહોંચશે અને ઉપડશે.
29. ટ્રેન નંબર 20476 પુણે – બિકાનેર સુપરફાસ્ટ, જે 12.08.2025 ના રોજ પુણેથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 05.21/05.26 કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 06.06/06.08 કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 06.23/06.25 કલાકે પહોંચશે અને ઉપડશે.
30. ટ્રેન નંબર 22965 બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી સુપરફાસ્ટ, જે 08.08.2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 05.21/05.26 કલાકે પહોંચશે અને ઉપડશે.
31. ટ્રેન નં. 19490 ગોરખપુર – અમદાવાદ એક્સપ્રેસ, જે 13.08.2025 ના રોજ ગોરખપુરથી ચાલશે, તેનો સંચાલન સમય આગામી સૂચના સુધી બદલવામાં આવ્યો છે. આ ટ્રેન આણંદ સ્ટેશન પર 02.39/02.41 કલાકે પહોંચશે અને ઉપડશે.
32. ટ્રેન નંબર 16506 બેંગલુરુ – ગાંધીધામ એક્સપ્રેસ, જે 10.08.2025 ના રોજ બેંગલુરુથી ચાલશે, તેનો સંચાલન સમય આગામી સૂચના સુધી બદલવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 03.35/03.45 કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 04.31/04.33 કલાકે પહોંચશે અને ઉપડશે.
33. ટ્રેન નંબર 16534 બેંગલુરુ – ભગત કી કોઠી એક્સપ્રેસ જે 10.08.2025 ના રોજ બેંગલુરુથી ચાલશે, તેનો સંચાલન સમય આગામી સૂચના સુધી બદલવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 03.35/03.45 કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 04.15/04.17 કલાકે પહોંચશે અને ઉપડશે.
34. ટ્રેન નં. 16508 બેંગલુરુ – જોધપુર એક્સપ્રેસ જે 13.08.2025 ના રોજ બેંગલુરુથી ચાલશે, તેનો સંચાલન સમય આગામી સૂચના સુધી બદલવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 02.35/02.37 કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 03.35/03.45 કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 04.15/04.17 કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 04.31/04.33 કલાકે પહોંચશે અને ઉપડશે.
35. ટ્રેન નં 16532 બેંગલુરુ – અજમેર એક્સપ્રેસ 08.08.2025 ના રોજ બેંગલુરુથી ચાલશે, તેનો સંચાલન સમય આગામી સૂચના સુધી બદલવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 03.35/03.45 કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 04.15/04.17 કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશનથી 04.31/04.33 કલાકે પહોંચશે અને ઉપડશે.
36. ટ્રેન નં 22468 ગાંધીનગર કેપિટલ – વારાણસી સુપરફાસ્ટ, જે 07.08.2025 ના રોજ ગાંધીનગર કેપિટલથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ગોધરા સ્ટેશન પર 02.40/02.42 કલાકને બદલે 02.48/02.50 કલાકે પહોંચશે અને ઉપડશે.
37. ટ્રેન નં 69206 એકતાનગર – પ્રતાપનગર મેમુ, જે 07.08.2025 ના રોજ એકતાનગરથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન એકતાનગર સ્ટેશન પર 21.55 કલાકને બદલે 22.35 કલાકે ઉપડશે. ચાંદોદ સ્ટેશન પર 22.19/22.20 કલાકને બદલે 22.59/23.00 કલાકે પહોંચશે અને ઉપડશે. ડભોઈ સ્ટેશન પર 22.38/22.40 કલાકને બદલે 23.18/23.20 કલાકે પહોંચશે અને ઉપડશે. પ્રતાપનગર સ્ટેશન પર 23.20 કલાકને બદલે 00.05 કલાકે પહોંચશે.

રેલ યાત્રીઓને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.

Most Popular

To Top