વડોદરામાં વિવિધ રમતો સાથે ગોલ્ફ તરફ પણ લોકોનું આકર્ષણ વધી રહ્યું છે,ત્યારે ગોલ્ફ કોર્સ ઓનર્સ એસોસિએશન ગુજરાત ભારતીય ગોલ્ફ યુનિયન સાથે સંલગ્ન સંસ્થા દ્વારા વડોદરામાં રાજ્ય કક્ષાની ગોલ્ફ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, લક્ષ્મીવિલાસ પેલેસના પરિસરમાં યોજાનાર આ ટુર્નામેન્ટ અંતર્ગત આજરોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી.ગોલ્ફ કોર્સ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ મહારાજા સમરજિતસિંહ ગાયકવાડે વિસ્તૃત જાણકારી આપી હતી.23 થી 27 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યકક્ષાની ગોલ્ફ ટુર્નામેન્ટ યોજાશે જેમાં રાજ્યભરમાંથી ટોયના 50 ગોલ્ફર ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.સ્પર્ધા યોજવા પાછળનો હેતુ ગોલ્ફ રમતને પ્રચલિત કરી પ્રોત્સાહન આપવાનો છે
વડોદરા બનશે ગોલ્ફનું હબ, યોજાશે રાજ્યકક્ષાની ગોલ્ફ ટુર્નામેન્ટ
By
Posted on