વડોદરા: અમદાવાદ ખાતે બનેલી દુર્ઘટનામાં પ્લેનમાં સવાર વડોદરા શહેર અને જિલ્લાના ૨૦ જેટલા યાત્રીઓના પરિવારજનોના ડીએનએ મેળવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૪૦ અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે. આ માટે મોડી રાતે જરૂરી આદેશો કરવામાં આવ્યા છે.