Vadodara

વડોદરા એ ખડોદરા બન્યું…


પ્રિમોન્સુન કામગીરી ના લીધે અનેક માર્ગ બંધ કરેલ હોવાથી ટ્રાફિક જામ ના દ્ર્શ્યો સર્જાયા.

વડોદરા મહાનગર પાલિકા દ્વારા વડોદરાના અલગ અલગ વિસ્તાર માં પ્રિમોન્સુન કામ હાથ ધરવા માં આવી રહ્યું છે . જેના ભાગ રૂપે રોડ રસ્તા માં ખડા ખોદી પાઇપો નખાઈ રહ્યા છે,તો ક્યાંક લીકેજ રિપેર નું કામ ચાલુ હોવાથી અનેક રસ્તાઓ બંધ કરેલ છે . જે કારણોસર નાગરિકો ને ખૂબ હાલાકી વેઠવી પડે છે.
વડોદરા નો પોષ અને વ્યસ્થ વિસ્તાર અલકાપુરી થી રેસ ક્રોસ જતા માર્ગ પર પ્રિમોન્સુન કામગીરી થઇ રહી હોવાના કારણે એક તરફ નો માર્ગ બંધ કરેલ છે જેના કારણે ટ્રાફિક જામ ના દ્ર્શ્યો સર્જાયા હતા. લોકો માં એવી વાતો પણ થાય છે કે વડોદરા એ ખડોદરા બની ગયુંછે.

Most Popular

To Top