Vadodara

વડોદરામાં કોંગ્રેસે નેતૃત્વ યથાવત રાખ્યું, શહેરમાં ઋત્વિજ જોશી અને જિલ્લામાં જશપાલસિંહ પઢિયાર ફરીથી પ્રમુખ

વડોદરા: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કમિટીએ રાજ્યભરના જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર કરી છે. જેમાં ખાસ કરીને વડોદરામાં કોઈ ફેરફાર કર્યા વિના યથાવત નેતૃત્વ જાળવી રાખવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં ઋત્વિજ જોશીને ફરીથી શહેર પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે જશપાલસિંહ પઢિયારને જિલ્લાની આગેવાની માટે ફરીથી પસંદ કરવામાં આવ્યા છે. બંને નેતાઓએ અગાઉ પણ જવાબદારી સંભાળી હતી.

Most Popular

To Top