Vadodara

વડોદરાના જેલ રોડ પર બસ અને ડમ્પર વચ્ચે થયો અકસ્માત, ડમ્પર બસમાં ઘૂસ્યું

વડોદરાના જેલ રોડ પર આજે એક મોટી દુર્ઘટના ટળી છે. ટ્રાફિક સિગ્નલ પર ઉભેલી GSRTC ની બસ GJ 18 ZT 2882 ને પાછળથી પૂરઝડપે આવતા ડમ્પરે GJ 06 ZZ 7959 ના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. ડમ્પરની બ્રેક બરાબર ન વાગવાનો કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. અકસ્માત સર્જાતા જેલ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

Most Popular

To Top