
લીમખેડા તાલુકા શાળામાં દાઉદી વ્હોરા સમાજ, લીમખેડા દ્રારા વ્હોરા સમાજના વડા ધર્મગુરુનાં જન્મ દિન નિમિત્તે શાળા ના બાળકોને તિથિ ભોજન કરાવાયુ હતું. જેમાં લીમખેડાનો વ્હોરા સમાજ તથા લીમખેડા ગામના માજી સરપંચ દિનેશભાઈ ભરવાડ, અનિલભાઈ શાહ, ચિરાગ ભાઈ જૈન તથા શાળાના શિક્ષકો ઊપસ્થિત રહ્યા હતા
