લાલબાગ બ્રિજ નીચે શ્રમજીવી પરિવારો વચ્ચે અચાનક તોફાન જેવો ઝગડો થયો…
અગમ્ય કારણોસર બંને શ્રમજીવી પરિવારો વચ્ચે ધક્કામુક્કી અને મારામારીના દૃશ્યો જોવા મળ્યા…
અગમ્ય કારણસર બંને શ્રમજીવી પરિવારો વચ્ચે છુટા હાથની મારામારીનો વિડીયો વાયરલ…
વાહનચાલકે સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કંડારી…
શ્રમજીવી પરિવારો વચ્ચે મારામારીનું કારણ સ્પષ્ટ નહીં…
વાહન ચાલકો તેમજ સ્થાનિકોની સતર્કતા ના કારણે શું મોટી ઘટના ટળી…