ચાંદીપુરાના શંકાસ્પદ ગણાતા કેસોમાં બાળકોના મૃત્યુ આંકમાં ભારે વધારો હવે આરોગ્ય વિભાગ દ્વારા રોગ ફેલાતો સંપૂર્ણ રીતે અટકે તેવા પગલા લેવાય તેનો પડકાર છે. સોમવારે કુલ 88 કેસ હતા તેમાં 13 કેસનો વધારો થયો છે. તો મૃત્યુ આંક 36 હતો તેમાં પણ 2 નો વધારો થયો છે. વિભાગની ટીમ દ્વારા અત્યાર સુધી 4.16 લાખ ઘરમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરાઇ થછે અને 24882 ઘરમાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. પોઝિટીવ કેસ મળ્યા છે તે તમામ ગામના કાચા ઘરમાં ડસ્ટિંગ સહિતની કામગીરી ઝડપથી કરવા સૂચના અપાઇ છે.
શહેર-જિલ્લા દીઠ કેસ અને મૃત્યુ
સાબરકાંઠા કેશ10, મૃત્યુ2
અરવલ્લી કેશ6 મૃત્યુ3
મહીસાગર કેશ2 મૃત્યુ2
ખેડા કેશ6 મૃત્યુ1
મહેસાણા કેશ6 મૃત્યુ2
રાજકોટ કેશ4 મૃત્યુ3
સુરેન્દ્રનગર કેશ3 મૃત્યુ1
અમદાવાદ (શહેર) કેશ9 મૃત્યુ4
ગાંધીનગર કેશ6 મૃત્યુ2
પંચમહાલ કેશ14 મૃત્યુ5
જામનગર કેશ5 મૃત્યુ0
મોરબી કેશ5 મૃત્યુ3
ગાંધીનગર (શહેર) 3 મૃત્યુ2
છોટાઉદેપુર કેશ2 મૃત્યુ0
દાહોદ કેશ2 મૃત્યુ2
વડોદરા કેશ1 મૃત્યુ1
વડોદરા (શહેર) કેશ2 મૃત્યુ1
ભાવનગર કેશ1 મૃત્યુ0
નર્મદા કેશ2 મૃત્યુ0
બનાસકાંઠા કેશ5 મૃત્યુ3
રાજકોટ (શહેર) કેશ2 મૃત્યુ0
સુરત (શહેર) કેશ1 મૃત્યુ0
અમદાવાદ કેશ1 મૃત્યુ0
દેવભૂમિ દ્વારકા કેશ1 મૃત્યુ1
કચ્છ કેશ1 મૃત્યુ0
ભરૂચ કેશ1મૃત્યુ o