Vadodara

મુખ્યમંત્રી વડોદરા પહોચ્યા, વડાપ્રધાન 10 વાગે પહોંચશે

સિંદુર સન્માન યાત્રામાં સહભાગી થવા માટે વડોદરા આવી પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ ઉપર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન 10 વાગે વડોદરા પહોંચશે, પછી સિંદૂર યાત્રામાં ભાગ લેશે.

Most Popular

To Top