વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 53. 24 કરોડના ખર્ચે બનાવેલ અટલાદરાથી માંજલપુર તરફ મુંબઈ અમદાવાદ બ્રોડગેજ રેલ્વે લાઇન બ્રિજનું મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ બ્રિજ 780 મીટર જેટલો લાંબો બનાવવામાં આવ્યો. જેથી વિસ્તારના નાગરિકોને બે વિસ્તારમાં સરળતા રહે અને ટ્રાફિકની સમસ્યાનો તથા ઉકેલ આવે તે માટે ગુજરાત ફાટક નિર્મૂલન અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા અને રેલવે બંનેના સંયુક્ત પાયો શોધી કરવામાં આ બ્રિજનું લોકાર્પણ કરવાના કાર્યક્રમનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું.
આ લોક લોક અર્પણ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, અને નગરો સેવક સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
