Vadodara

માંજલપુરના અવધૂત ફાટક પાસે મહાકાય ઝાડ પડ્યું, વાઘોડિયા રોડ પર ઘરોમાં પાણી ઘૂસ્યા

વડોદરા શહેરના માજલપુર વિસ્તારના અવધૂત ફાટક પાસે આવેલ મહાકાલ વૃક્ષ વરસાદના કારણે પડી ગયું છે. ટ્રાફિક જામ થઈ ગયો છે. હજુ સુધી કોઈ પણ જાતનો કોઈપણ વ્યક્તિ કોર્પોરેશનના અધિકારી ફાયર બ્રિગેડ આવ્યા નથી.

વાઘોડિયારોડ પ્રભુનગર સોસાયટી, સરસ્વતી સોસાયટી, ઝવેરનગર સહિતના સોસાયટીમાં પરિસ્થિતિ વિકટ બની પૂર્વ વિસ્તારમાં હિરાબાનગર જય અંબેનગર, પુષ્ટિપ્રભા સો. રંગવાટિકા સહિતના વિસ્તારોમાં લોકોના મકાનોમાં પાણી ભરાવવાના શરૂ, ઘરવખરી નુકશાન થવાની ભીતિ

Most Popular

To Top