Kalol

મધવાસ પાસે નાળાના કામ માટે ખોદેલા ખાડામાં મોટરસાયકલ સવાર ખાબક્યો, ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયો


કાલોલ: રવિવારે રાત્રે કાલોલ તાલુકાના મધવાસ પાસે નાળુ બનાવવા માટે ખોદેલા ખાડામાં ખાડાથી અજાણ મોટરસાયકલ લઈને પસાર થતો મધવાસ ની મુવાડી ગામ નો મોટરસાયકલ ચાલક મોટરસાયકલ સાથે ખાડામાં ખાબક્યો હતો અને ઈજાગ્રસ્ત થતા માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. જેને કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો નાળા નુ કામ કરતા દરમ્યાન કોઈ સલામતી જાળવવા માં આવી નથી કોઈ બોર્ડ મુકવામાં આવ્યું નથી. જેને કારણે નિર્દોષ મોટરસાયકલ ચાલક ભોગ બન્યો છે.

Most Popular

To Top