Vadodara

મંગલ પાંડે બ્રિજ કરાયો બંધ…

વડોદરા બ્રેકિંગ:

અવર જવર માટે મંગલ પાંડે બ્રિજ બંધ કરાયો … લોકો અટવાય..

નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા લેવાયો નિર્ણય…

કાલાઘોડા બ્રિજ બાદ હવે મંગલ પાંડે બ્રિજ કરાયો વાહન વ્યવહાર માટે બંધ…

Most Popular

To Top