Padra

ભાજપે પાદરા નગરપાલિકાના ઉમેદવારો જાહેર કર્યા

ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ પાદરા નગરપાલિકાના ઉમેદવારોની યાદી નીચે મુજબ છે:

વોર્ડ નંબર સીટ ક્રમાંક ઉમેદવારનું નામ
વોર્ડ ૧ ૧ શ્રી સેજલબેન ભરતભાઇ રબારી
૨ શ્રી નિકીતાબેન હસમુખભાઇ પટેલ
૩ શ્રી અનિલભાઇ જગદિશભાઇ પરમાર
૪ શ્રી ગૌરાંગકુમાર અંબાલાલ સોની
વોર્ડ ૨ ૧ શ્રી મોનાબેન જીજ્ઞેશભાઇ પટેલ
૨ શ્રી ગાયત્રીબેન મહેન્દ્રભાઈ ગાંધી
૩ શ્રી રાકેશભાઇ રાજુભાઇ રાણા
૪ શ્રી દિલીપસિંહ દલપતસિંહ રાજપુત
વોર્ડ ૩ ૧ શ્રી પારૂલબેન જયેશભાઇ દરજી
૨ શ્રી જીજ્ઞાશાબેન હરેશકુમાર પટેલ
૩ શ્રી વિજયકુમાર રમેશચંદ્ર ગોહેલ
૪ શ્રી નયનકુમાર મહેશભાઇ ભાવસાર
વોર્ડ ૪ ૧ શ્રી હિનાબેન હર્ષદભાઇ અધ્યારૂ
૨ શ્રી દિપાલીબેન ભાવેશકુમાર પટેલ
૩ શ્રી દિપેશકુમાર પંચાલ
૪ શ્રી મહેશભાઇ મેલાભાઇ રાજપુત
વોર્ડ ૫ ૧ શ્રી રીપલબેન દક્ષેશકુમાર પટેલ
૨ શ્રી રોમાબેન જૈમિનભાઇ ભટ્ટ
૩ શ્રી ધવલકુમાર શૈલેષભાઇ પારેખ
૪ શ્રી બ્રિજેશકુમાર રમેશભાઇ પટેલ
વોર્ડ ૬ ૧ શ્રી સુમિતાબેન લાલજીભાઇ પરમાર
૨ શ્રી નીશાબેન પરેશભાઇ ગાંધી
૩ શ્રી પ્રતિકકુમાર હસમુખભાઇ પટેલ
૪ શ્રી સંકેતકુમાર દેવેન્દ્રભાઇ પટેલ
વોર્ડ ૭ ૧ શ્રી નીતાબેન ચેતનભાઇ રાણા
૨ શ્રી ઇલાબેન જયપ્રકાશભાઇ જોષી
૩ શ્રી તેજશભાઇ હરેશભાઇ ગોહીલ
૪ શ્રી નેરશભાઇ ગ્યારાસીલાલ અગ્રવાલ

Most Popular

To Top