બોડેલીના લઢોદ ગામનું રાજકારણ દિવાળી પહેલા ગરમાયુ હતી. ટોટલ 10 સભ્યની લઢોદ ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ચાલુ સરપંચ વિરુદ્ધ આ વિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. જેને લઈને બોડેલી તાલુકાના લઢોદ ગામનું રાજકારણ ગરમાયું હતું
તાલુકા પંચાયતના સક્ષમ અધિકારીઓ દ્વારા આજે બોડેલી તાલુકાના લઢોદ જૂથ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયતમાં વિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. છેલ્લા અઢી વર્ષથી સરપંચ રહી ચૂકેલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી હતી અને સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા.
લઢોદ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર કરવામાં આવી હતી
હતી. બોડેલી તાલુકા વિકાસ અધિકારીની અને તાલુકા પંચાયતના સક્ષમ અધિકારી ની ઉપસ્થિતિમાં પસાર કરવામાં આવી હતી. સરપંચ વિરુદ્ધ ડે. સરપંચ તડવી ઉમેશભાઈ સહિત સાત સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી.