Vadodara

પ્રમુખ સ્વામી મહારાજ પ્રાગટય સ્થાન ચાણસદ ખાતે હોળી પર્વે અભિનવ શણગાર રૂપી અન્નકૂટ દર્શન

ફાગણ સુદ પૂનમ હોળી એટલે સનાતન ધર્મ નો પર્વોત્સવ. આ પર્વે ચાણસદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ પ્રાગટય સ્થાન ખાતે પૂજ્ય સંતોએ હોળી ના હારડા માં સમાવિષ્ટ પાંચ તત્વો ધાણી,ખજૂર, ચણા, પતાસા તથા સેવ નો સુંદર સમન્વય કરી અદ્ભુત સજાવટ કરી હતી. એમાં પણ ધાણી થી રાષ્ટ્ર ના સ્વાભિમાન રૂપી તિરંગા ની સજાવટ થી દર્શનાર્થી ઓ ને ગુરુ ભક્તિ સહ રાષ્ટ્ર ભક્તિ ના અભિનવ દર્શન નો લહાવો પ્રાપ્ત થયો હતો.

Most Popular

To Top