પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે સવારે વડોદરા એરપોર્ટ આવી પહોંચતા મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝની ઉપસ્થિતિમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) કેમ્પસમાં સી-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે.