Vadodara

પોલીસ કમિશનર દ્વારા એસઓજીના એએસઆઈને સસ્પેન્ડ કરાયા

વડોદરા સોશિયલ ઓપરેશન ગ્રૂપમાં છેલ્લા ઘણાં સમયથી એ,એસ,આઈ તરીકે ફરજ બજાવતા લક્ષ્મીકાન્ત દેસાઈ દ્વારા કરવામાં આવેલી કરતૂત ના કારણે સમગ્ર પોલીસ વિભાગનું નાક કપાઈ ગયું છે. ત્યારે નિવૃત્તિના સમયે એસએમસીના હાથે ઝડપાયેલા એએસઆઈને પોલીસ કમિશનર દ્વારા લાલ આંખ
કરાઈ છે અને એએસઆઈને સસ્પેન્ડ કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top