વડોદરાના પૂર ગ્રસ્ત વિસ્તારમાં આવેલા પેન્શનપુરાના રહીશોને નિઝામપુરા વિસ્તારમાં આવેલી પ્રથામિક શાળામાં તંત્ર દ્વારા આશરો આપવામાં આવ્યો છે. પેન્શન પુરા માં અનુ સૂચિત જાતિ સમાજ ના રહીશો પણ રેહતા હોવાથી તેઓ ની આજે વડોદરા મહાનગર ભાજપ અનુજાતિ મોરચા ના પ્રમુખ એડવોકેટ હર્ષદ પરમાર એ સ્થાનિક રહીશો ની મુલાકાત લીધી સાથે વોર્ડ પ્રમુખ અને પૂર્વ અનુજાતિ મોરચા ના પ્રમુખ નરેશ ભાઈ સોલંકી અને તેમની ટીમ પણ સાથે ઉપસ્થિત રહી હતી