Padra

પાદરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર, NDPSના ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીના ગેરકાયદે બાંધકામો તોડાયા

વડોદરા: અસામાજિક તત્વો સામે કાર્યવાહીના ભાગરૂપે વડોદરાના પાદરા તાલુકામાં વડું ખાતે NDPSના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.


આ આરોપી સામે કાર્યવાહી
(1) સલીમભાઈ ઉર્ફે સલામતઅલી હસનભાઈ સૈયદ રહે.વડું નવીનગરી તા.પાદરા જી.વડોદરા
(2) અનવરભાઈ ઉર્ફે સુરતી કાસમભાઈ શેખ રહે.વડું તા.પાદરા જી.વડોદરા


આ આરોપીઓ સામે નોંધાયેલા ગુના

*(1) સલીમભાઈ ઉર્ફે સલામતઅલી હસનભાઈ સૈયદ*
ગુનાઓ :- ndps ના કુલ ગુનાઓ :-6
Gotri :- 1
Gorva :-1
Sog baroda :-1
Paniget :- 1
Padra :- 1
Vadodara city :- 1


ક્ષેત્રફળમાં દબાણ :- આશરે 150 થી 170 ફૂટ જગ્યા

અંદાજે બજાર કિંમત :- આશરે 5 લાખ



(2) *અનવરભાઈ ઉર્ફે સુરતી કાસમભાઈ શેખ*

ગુનાઓ :- ndps ના કુલ ગુનાઓ 3
Bapod :-1
Vadu :- 1
Vaghodiya :- 1

ક્ષેત્રફળમાં દબાણ :- 10 *10
અંદાજે બજાર કિંમત :- આશરે 50000

Most Popular

To Top