Vadodara

નોટ ખોટી પણ ગાંધી તો સાચાને, કોંગ્રેસે મહાત્માને પગ તળે કચડ્યા..

વડોદરાના કોંગ્રેસ દ્વારા નીટમાં થયેલા કૌભાંડને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આંદોલન કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરોએ નકલી નોટો ઉડાડી હતી. નોટ તો જાણે નકલી હતી એ સમજ્યા, પણ આ નકલી નોટ પર અંકિત સાચા ગાંધીની તસવીરને પણ કોંગ્રેસના કાર્યકરોએ પગ તળે કચડી હતી. વર્ષો સુધી ગાંધીના નામે સત્તા ભોગવનાર કોંગ્રેસની આ હરકતને લોકોએ ધિક્કારી હતી.

Most Popular

To Top