Vadodara

નજીવી બાબતે તકરાર થતા યુવક પર કરવામાં આવ્યો જીવલેણ હુમલો…

વડોદરા શહેરના તુલસીવાડી અંબે નગર 1 વિસ્તારમાં બની મારામારીની ઘટના…

ચાર યુવાનોએ મળીને એક યુવાન પર કર્યો તિક્ષ્ણ હત્યાર વડે જીવલેણ હુમલો…

હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રત યુવાને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો…

હુમલો કરનાર યુવક નાટ્યત્મક રીતે એસએસજી હોસ્પિટલ સારવાર માટે પણ આવી ગયો હતો…

એસએસસી હોસ્પિટલમાં હુમલાખોર ઘાયલ યુવાનના પરિવારને ધમકી આપી રહ્યો હતો તેવા પરિવારના આક્ષેપ…

સમગ્ર ઘટનાની જાણ કારેલીબાગ પોલીસ સ્ટેશનને થતા કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ એસએસજી હોસ્પિટલ આવી પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી…

Most Popular

To Top