Dahod

જી. પી. ધાનકા હાઈસ્કૂલ ખાતે યોજાઇ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતી

દાહોદ:
આજરોજ દાહોદ શહેરમાં આવેલ શ્રી જી. પી ધાનકા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 134 ની જન્મ જયંતી ની ઉજવણી સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. જ્યાં સમગ્ર સ્ટાફ તરફથી બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા તથા શાળાના શિક્ષક શ્રી દેવેન્દ્રભાઈ પરમાર તરફથી પ્રસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા નિર્દેશેલ આદર્શો પ્રમાણે દરેક શિક્ષક આગળ વધે એવી નેમ પણ લેવડાવવામાં આવી હતી

Most Popular

To Top