Vadodara

જન્મ-મરણ અને લગ્નની નોંધણી માટે બદલાયું કચેરીનું સ્થળ….


. વડોદરા મહાનગરપાલિકાએ લીધો મોટો નિર્ણય

વડોદરા મહાનગરપાલિકાની જન્મ મરણ અને લગ્નની નોંધણી માટેની કચેરી વર્તમાનમાં નવાપુરા વિસ્તારમાં આવેલ કેવડાબાગની સામે સરદાર માર્કેટની બિલ્ડિંગમાં આવેલ છે. આ કચેરીની ઈમારત ઘણા સમયથી જર્જરીત હાલતમાં હોવાથી આ કચેરીને નવા સ્થળ પર સ્થળાંતર કરવાનો નિર્ણય વડોદરા મહાનગરપાલિકાએ લીધેલ છે.
જન્મ મરણ અને લગ્નની નોંધણી માટે નવીન કચેરી તા. 05-08-2024 સોમવારથી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કાર્યરત થશે.

Most Popular

To Top