Vadodara

ચંદ્રકાંત ભથ્થું વિપક્ષના નવા નેતા

વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષી નેતા તરીકે ચંદ્રકાંત શ્રીવાસ્તવ જાહેર થયા છે . ચંદ્રકાંત શ્રીવાસ્તવને ચાર વોટ મળ્યા હતા. એક મત પોતાનો તથા અલકાબેન પટેલ ,બાળુ સુરવે, પુષ્પાબેન વાઘેલાએ પણ ભથ્થુ ભાઈને મત આપ્યો હતો. જહા દેસાઈ ઉપનેતા બન્યા હતા. તેમણે એક મત પોતાનો અને હરીશ પટેલે જહા દેસાઈ અને મત આપ્યો હતા. અમીબેન રાવતે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.

Most Popular

To Top