*વડોદરાના 18 સિનિયર સિવિલ જજ તેમજ 7 સિવિલ જજ અપગ્રેડ નો સમાવેશ*
*રાજ્યના ડિસ્ટ્રિક્ટ જજ કેડરના 63 જજના ટ્રાન્સફર ઓર્ડર*

(પ્રતિનિધિ) વડોદરા તા. 11
ગુજરાત ઉચ્ચ ન્યાયાલય દ્વારા ન્યાયના અસરકારક અને સારા વહિવટ માટે સિનિયર સિવિલ જજના સર્વાંગમાં કાર્યરત ન્યાયિક અધિકારીઓ ની બદલી સાથે પોસ્ટિગનો હૂકમ કરવામાં આવ્યો છે.
ગુજરાત ઉચ્ચ ન્યાયાલય ના મુખ્ય ન્યાયાધીશ અને ગુજરાત ઉચ્ચ ન્યાયાલય ના ન્યાયાધીશો અને ન્યાયના અસરકારક અને સારા વહિવટ માટે સિનિયર (વરિષ્ઠ) સિવિલ જજના તથા સિવીલ જજના સર્વાંગમાં કાર્યરત ન્યાયિક અધિકારીઓ ની બદલીઓ સાથે જ પોસ્ટીગના હૂકમ કરવામાં આવ્યો છે.આ તમામ ન્યાયિક અધિકારીઓ દ્વારા નવી સોંપણી નો ચાર્જ આગામી તા. 19-05-2025 થી સંભાળવાનો રહેશે.ત્યારે વડોદરાના 18 સિનિયર સિવિલ જજ તેમજ 7 સિવિલ જજની પોસ્ટ અપગ્રેડ સાથે સમાવેશ કરવામાં આવ્યો છે સાથે જ રાજ્યના ડિસ્ટ્રિક્ટ જજ કેડરના 63 જજના ટ્રાન્સફર ઓર્ડર આપવામાં આવ્યા છે.
*સિનિયર ન્યાયિક અધિકારીઓ*, *હાલનું પોસ્ટીગનુ સ્થળ*, *બદલી અને પોસ્ટીગ સ્થળ*
1.ધીરેન જગદીશભાઇ ઠાકર -જજ,લેબર કોર્ટ (SD), વડોદરા -જજ, લેબર કોર્ટ (SD), જામનગર
2.પરાગ મહેન્દ્રભાઇ શાહ -3rd, એડિશનલ સિનિ. સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા – ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન્ડ એડિશનલ સિનિયર સિવિલ જજ, રાજકોટ
3.બકુલચંદ્ર રમેશભાઇ વાઘેલા -4th એડિશનલ સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા – પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ,અંજાર, ડિસ્ટ્રિક્ટ કચ્છ
4.કુમુદ દલપતભાઇ પરમાર -6th, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા – 8th, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, અમદાવાદ સિટી
5.જીતેન્દ્રકુમાર નરસિંહભાઇ પટેલ -જજ, સ્મોલ કેસ કોર્ટ, વડોદરા – સ્પેર સર્વિસ એઝ ફુલ ટાઈમ સેક્રેટરી, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી, વેરાવળ ડિસ્ટ્રિક્ટ -ગીર સોમનાથ
6.જૈમીન અશોકભાઇ પટેલ – 9th એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા – 5th, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, રાજકોટ
7.બકુલભાઇ વિજયસિંહ વસાવા -10th, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા -6th, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, રાજકોટ
8. રાજેશકુમાર રમણલાલ મિસ્ત્રી – 11th, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા – 7th, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, રાજકોટ
9. અનુભવ પાંડે -2nd, એડિશનલ જજ, સ્મોલ કેસ કોર્ટ, વડોદરા – પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વણથાલી, ડિસ્ટ્રિક્ટ -જૂનાગઢ
10. વિજયભાઇ શામજીભાઈ પટેલ 13th, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા – પ્રિન્સીપાલ, સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ,કેશોદ, ડિસ્ટ્રિક્ટ -જૂનાગઢ
11. કર્તિક મનુભાઇ આહિર -15th, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા -2nd, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સુરેન્દ્રનગર
12. દિલીપસિંહ માનસિંહ રાઠોડ – 16th, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા -પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, રાધનપુર, ડિસ્ટ્રિક્ટ પાટણ
13. અબ્દુલમજીદ અબ્દુલમુનાફ શેખ- 17th, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા -2nd, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ,ખંભાલિયા, ડિસ્ટ્રિક્ટ – દેવભૂમિ દ્વારકા
14. ઉર્મિલા મનુભાઇ આહિર -18th, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા – એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ડીસા ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠા
15. મોહંમદ ઝાહિદ મોહંમદ યુસુફ કુરેશી -19th, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા -પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, નલિયા, ડિસ્ટ્રિક્ટ કચ્છ
16. રચિત કમલેશભાઇ ત્રિવેદી -20th, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા – જજ, સ્મોલ કેસ કોર્ટ, રાજકોટ
17. આશિષકુમાર હસમુખલાલ દવે – 21th, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વડોદરા,-2nd, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ધાંગધ્રા, ડિસ્ટ્રિક્ટ સુરેન્દ્રનગર
18. ભાવેશ કિશોરકુમાર રાવલ,22 nd, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા -જજ,લેબર કોર્ટ (SD) વડોદરા
1.અખ્તર સફીભાઇ શેખ- ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન્ડ એડિશનલ સિનિયર સિવિલ જજ, વડોદરા -2nd, સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા
2.સુનંદા પ્રશાંત દુલેરા – 2nd, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા – 3rd, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા
3.જાગૃતી અમૃતલાલ પરમાર -5th, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા -6th, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા
4.ભીખુ સૂર્યકાતભાઇ રાણા -12th, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા -10th, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા
5.રેહાના મસાફીભાઇ શેખ,-14th, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા – 11th, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા
6.ક્રિશ્ના સુધીર ખન્ના -એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ડભોઇ, ડિસ્ટ્રિક્ટ વડોદરા -2nd, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ડભોઇ ડિસ્ટ્રિક્ટ વડોદરા
7.હાર્દિક પ્રફુલચંદ્ર રાવલ -2nd, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, પાદરા, ડિસ્ટ્રિક્ટ વડોદરા -3rd, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, પાદરા ડિસ્ટ્રિક્ટ વડોદરા