Charotar

ખેડા તાલુકાના કાજીપુરાથી સમાદરા રોડ પર આવેલી માધવ ફૂડ કંપનીમાં આગ…

પ્રાપ્ત માહિતી અનુસાર સાંજના 7 કલાકની આસપાસ કાજીપુરાથી સમાદરા રોડ પર આવેલી માધવ ફુડ એન્ટરપ્રાઇઝમા કોઈ કારણસર આગ લાગી હતી.શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેમ સ્થાનિક દ્વારા જાણવા મળ્યું હતું.જોકે આગમાં કોઈ જાનહાની થઈ નથી.બારેજા પાલિકાની ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગને અંદાજીત 2 કલાક બાદ કાબુમાં લાવ્યા.. ઘટનાની જાણ થતા ખેડા પોલીસ પણ પહોંચી હતી.

Most Popular

To Top