અન્ય 2 શ્રમિકો ઝેરી ગેસના અસરથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
કંપનીના માલિકોએ શ્રમિકોને ETP ટાંકીની સફાઈ કરવા ઉતારતા જ ઝેરી ગેસની અસરથી 2 યુવકોના મોત થયા.
બચાવવા ગયેલા અન્ય 2 યુવકોને પણ ઝેરી ગેસ લાગતા ICUમાં સારવાર હેઠળ દાખલ કરાયા.
કાર્ડિયાક કેર હોસ્પિટલ બહાર મૃતક શ્રમિકોના પરિવારનો આક્રંદ