વડોદરા ભાજપાના નવનિર્મિત નમો કમલમ કાર્યાલયના વાસ્તુ શાંતિ પૂજનમાં પાંખી હાજરીથી જૈન મુનિ ક્રોધિત
ભાજપની આ મજાક છે અને આવી મજાક આચાર્ય સૂર્ય સાગરને બરદાસ્ત નથી
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ભાજપા દ્વારા નમો કમલમ નવા કાર્યાલય નું નિર્માણ કરવામાં આવ્યું છે અને હવે તે કાર્યાલય ખાતે વ્યવસ્થાઓના ભાગરૂપે કામગીરી ચાલી રહી છે. અહીં ભાજપના અધ્યક્ષ અને તેમના મહામંત્રીઓના યજમાનપદે વાસ્તુ શાંતિ પૂજનનું આયોજન કરાયું હતું. જોકે આ કાર્યક્રમમાં પાંખી હાજરી જોવા મળતા જૈન મુનિ સૂર્યસાગર સૂર્યસાગર મહારાજ ક્રોધિત થયા હતા.
જૈન મુનિ સૂર્યસાગર સૂર્યસાગર મહારાજે ક્રોધિત થઈ કહ્યું હતું કે, વડોદરા શહેરમે ભાજપા કાર્યાલયમેં યે ક્યા હો રહા હૈ.. કુછ લોગ નજર હી નહીં આ રહે હૈ…. કોંગ્રેસ કે કાર્યક્રમ મેં તો ફીર ભી ચમચે નજર આતે હૈ..યહાં તો કુછ નજર હી નહીં આ રહે હૈ…… 20 – 20, 25 – 25 સાલ કે યુવા હી યહાં પર પૂજા મેં બેઠે હુએ હૈ, જબકી તુમ્હને 40 સાલ કી સીમા નિર્ધારિત કી હૈ. અરે રે રે …… ભારતીય જનતા પાર્ટી કી યે મજાક હે… ઓર એસા મજાક આચાર્ય સૂર્ય સાગર કો બિલકુલ બરદાસ્ત નહીં હૈ…. યે જીતને લોગ યહા પર બેઠે હૈ ઇતને તો મેં કમાન્ડર લેકે મૂતને જાતા હું તો ઇતને લોગ મેરે સાથ હોતે હૈ…. ગલત હૈ યે. હાઈ કમાન્ડ ઈસ પર ધ્યાન દે, યે અધીક હો રહા હૈ, યે ભાજપા કો નીચે ગીરાનેવાલે લોગ હે. જરા ધ્યાન દો કોન હૈ યે મેં નહિ જાનતા ઇસ મે સે કિસી કા નામ પર યે ગલત હૈ.. મેને ક્લિપ તક નહિ દેખી પર યે બડા દુર્ભાગ્ય હૈ ઇન કે ઉપર એક્શન લેની ચાહિયે મોદીજી ધ્યાન દો