Business

આજે રાત્રે 2 વાગ્યાથી નર્મદામાં 2.95 લાખ ક્યુસેક પાણી છોડાશે

સરદાર સરોવર ડેમ અપડેટ

પાણીની આવકમાં વધારો નોંધાતા આજે રાત્રે 2 કલાકથી 15 દરવાજા 2.40 મીટર ખોલી 2,50,000 કયુસેક અને પાવરહાઉસ મારફતે 45,000 ક્યુસેક મળી કુલ 2,95,000 કયુસેક પાણી નદીમાં છોડવાનો નિર્ણય લેવાયો છે.

નર્મદા,વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને સાવધ રહેવા એલર્ટ અપાયું છે.નત્રણેય જિલ્લા કલેક્ટર ને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જાણ કરાઈ છે.v

Most Popular

To Top