Vadodara આજે પણ યુનાઈટેડ વેના ગરબા બંધ, અન્ય મેદાનોમાં પણ ખરાબ સ્થિતિ By BrdDigitalEditor Posted on September 29, 2025 Share Tweet Share Share Email Comments વડોદરા: વડોદરા શહેરમાં સતત બીજા દિવસે વરસી રહેલા ઝરમર વરસાદે આયોજકોની ગરબા મેદાન સૂકવવાની મહેનત પર પાણી ફેરવી દીધું હતું. યુનાઈટેડ વેના આયોજકોએ ગરબા સોમવારે મોકૂફ રાખવાની જાહેરાત કરી દીધી છે. અન્ય ગરબા આયોજકો પણ ગરબા બંધ રાખે એવી શક્યતા છે. Related Items: Share Tweet Share Share Email