રાજ્ય સરકાર અને વડોદરા મહાનગર પાલિકાના શાસકોએ વડોદરાને હાલ પૂરતું પૂરમાંથી મુક્તિ અપાવવા આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. આના કારણે પુરના પાણી સવાર સુધીમાં ઓસરવાની સંભાવના છે. આજવા ડેમની સપાટી હાલમાં 213.55 ફૂટ છે.