વડોદરા મહાનગર માં આગામી દિવસોમાં જ્યારે હેલમેટ અંગે નો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે, ત્યારે સાંસદ ડૉ . હેમાંગ જોશીએ વડોદરાના વિવિધ ગણેશ મંડળોને હેલ્મેટ જાગૃતિ માટે પ્રેરણા આપી હતી, મંડળોએ હેલમેટ જાગૃતિ અભિયાન યોજી બાઈક રેલી કાઢી ગણેશ દર્શન કર્યા તથા આ અભિગમ નો ખુબજ સારો પ્રતિસાદ મળ્યો.