ટ્વિટર પરથી અકાઉન્ટ્સ ડિલીટ કરાવવા સરકારે અપનાવી ‘સામ,દામ,દંડ, ભેદ’ની નીતિ

નવી દિલ્હી (New Delhi): ખેડૂત આંદોલનનો (farmers’ protest) આજે 75મો દિવસ છે, અને હવે આ આંદોલને જે રૂપ લીધું છે તે ભયાનક સ્વરૂપ લઇ રહ્યુ છે. હવે આ આંદોલન એ ફક્ત ખેડૂતોનું આંદલન ન રહેતા એક રાજકીય હરીફાઇ બની ગઇ છે. આ આંદોલનના હવનમાં જો કોઇ આગમાં ઘી હોમતું હોય તો એ છે સોશિયલ મિડીયા. … Continue reading ટ્વિટર પરથી અકાઉન્ટ્સ ડિલીટ કરાવવા સરકારે અપનાવી ‘સામ,દામ,દંડ, ભેદ’ની નીતિ