અમદાવાદ-પુણે વચ્ચે દુરંતો ટ્રેન દોડાવવાની જાહેરાત પણ સુરત સાથે અન્યાય

સુરત: (Surat) પશ્ચિમ રેલવે (Railway) દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ-પુણે વચ્ચે દુરંતો ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. પરંતુ દર વખતેની જેમ આ ટ્રેનનું (Train) સુરત સ્ટેશન (Surat Station) પર સ્ટોપેજ આપવામાં આવ્યું નથી. સુરત સ્ટેશન પરથી 6 જેટલી દુરંતો ટ્રેન દોડાવવામાં આવે છે. આ ટ્રેનોના સ્ટોપેજ (Stoppage) માટે રજૂઆત કરવા છતા રેલવે તંત્રને સુરતના મુસાફરોની … Continue reading અમદાવાદ-પુણે વચ્ચે દુરંતો ટ્રેન દોડાવવાની જાહેરાત પણ સુરત સાથે અન્યાય