સુરત: પહેલાં કારને ટક્કર મારી પછી યુવકને બોનેટ પર લટકાવી દારૂડિયાએ અઢી કિમી સુધી બેફામ કાર દોડાવી

સુરત (Surat): શહેરમાં પાલ (Pal) મેઈન રોડ પર બે કાર વચ્ચે અકસ્માત (CarAccident) થતાં બબાલ (Fight) થઈ હતી. જેમાં એક કારચાલકે એક યુવકને પોતાની કારના બોનેટ પર લટકાવી બેથી અઢી કિલોમીટર સુધી કાર દોડાવી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. પોલસે સમગ્ર ઘટનામાં દારૂના નશામાં અકસ્માતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. ગઈકાલે રાત્રે દેવ કેતનભાઈ … Continue reading સુરત: પહેલાં કારને ટક્કર મારી પછી યુવકને બોનેટ પર લટકાવી દારૂડિયાએ અઢી કિમી સુધી બેફામ કાર દોડાવી