દેશમાં સોશિયલ મિડીયા માટે જારી થઈ નવી માર્ગદર્શિકા: OTT અને ડિજિટલ ન્યુઝ પર સરકારની લગામ

નવી દિલ્હી (New Delhi): કેન્દ્ર સરકારે ગુરુવારે સોશિયલ મીડિયા (Social Media), ઓટીટી પ્લેટફોર્મ (OTT Platforms) અને ડિજિટલ સમાચાર (Digital News Content) માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે કહ્યું કે ટીકા અને પ્રશ્નો કરવાની સ્વતંત્રતા છે, પરંતુ સોશિયલ મીડિયાના કરોડો વપરાશકર્તાઓની ફરિયાદોને પહોંચી વળવા માટે એક મંચ પણ હોવો જોઈએ. IT પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે … Continue reading દેશમાં સોશિયલ મિડીયા માટે જારી થઈ નવી માર્ગદર્શિકા: OTT અને ડિજિટલ ન્યુઝ પર સરકારની લગામ