સુરતમાં મતદારોમાં ઉત્સાહની કમી, બપોર સુધી માત્ર 15 ટકાને આસપાસ મતદાન થવાનો અંદાજ

ગુજરાતની મહાનગરપાલિકાઓ પૈકીની સૌથી વધુ રાજકીય ઉતરચડાવ જોતી સુરત પાલિકામાં ( surat palika ) આજે સવારથી જ રાજકીય પાર્ટી ( political party) ઓના આગેવાનોએ મતદાન કરવાની શરૂઆત કરી દીધી છે. છેલ્લા ઘણા દિવસથી પ્રચાર પ્રસાર અભિયાન કર્યા બાદ હવે રાજકીય પાર્ટી માટે મતદારોને મતદાન મથક ( election booth) સુધી લઈ જવા માટેનો પ્રયાસ કરી રહ્યા … Continue reading સુરતમાં મતદારોમાં ઉત્સાહની કમી, બપોર સુધી માત્ર 15 ટકાને આસપાસ મતદાન થવાનો અંદાજ