આ કંપનીએ શોધી કોરોનાની નાક વાટે અપાતી રસી, કહ્યું આ રસી વધુ અસરકારક
નવી દિલ્હી (New Delhi): દેશમાં ટૂંક સમયમાં કોરોના રસીકરણ (Corona Vaccination) શરૂ થવાનું છે, એવામાં ભારત બાયોટેકે (Bharat Biotech) દેશમાં અનુનાસિક રસીના (Nasal Vaccine) અજમાયશની મંજૂરી માટે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DCGI) ને દરખાસ્ત મોકલી છે. જણાવી દઈએ કે દેશમાં ભારત બાયોટેકની ‘કોવેક્સિન’ને (Covaxin) અને SIIની કોવિશિલ્ડ (CoviShield) સાથે તાત્કાલિક ઉપયોગની મંજૂરી મળી ગઇ … Continue reading આ કંપનીએ શોધી કોરોનાની નાક વાટે અપાતી રસી, કહ્યું આ રસી વધુ અસરકારક
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed