દેશમાં બર્ડ-ફ્લૂની ચિંતાજનક સ્થિતિ, ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં 1000થી વધુ પક્ષીઓનાં મોત

નવી દિલ્હી (New Delhi): હિમાચલ સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં બર્ડ ફ્લુની દહેશત છવાઈ છે. હિમાચલ પ્રદેશમાં એક પછી એક 1500થી વધુ પ્રવાસી પક્ષીઓના મૃત્યુ થયા છે. જેમના મૃત્યુનું કારણ બર્ડ ફ્લુ હોવાનું જાણવા મળ્યુ છે. આ સિવાય ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેરળમાં પણ ભેદી રીતે મોટી સંખ્યામાં પક્ષીઓના મૃત્યુથી દહેશતનો માહોલ છવાયો છે. હિમાચલમાં … Continue reading દેશમાં બર્ડ-ફ્લૂની ચિંતાજનક સ્થિતિ, ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં 1000થી વધુ પક્ષીઓનાં મોત