આ વ્યક્તિ અમેરિકાના નવા ડિફેન્સ સચિવ બનશે તો પાકિસ્તાનનું આવી બનશે, જાણો શું કહ્યું

વૉશિંગ્ટન (Washington): અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બિડનના (Joe Biden) નવા વહીવટતંત્રના સંરક્ષણ સચિવની હોડમાં જેમનું નામ છે તે લૉયડ ઑસ્ટિને (General Lloyd Austin) પાકિસ્તાન અને આતંકવાદને (Terrorism and Pakistan) લઇને મોટું નિવેદન આપ્યુ છે. લૉયડ ઑસ્ટિને કહ્યુ કે તે પાકિસ્તાનને વધુ સમય સુધી આ આતંકવાદીઓ અને આતંકી પ્રવૃત્તિઓને પોષવા દેવાનું કામ કરશે નહીં. લૉયડના શબ્દોમાં … Continue reading આ વ્યક્તિ અમેરિકાના નવા ડિફેન્સ સચિવ બનશે તો પાકિસ્તાનનું આવી બનશે, જાણો શું કહ્યું