કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ આ દિવસે ભાજપમાં થશે સામેલ, પોતે કર્યો ખુલાસો

નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ વિશે (Gulam Nabi Azad) રાજ્યસભામાંથી બહાર નીકળ્યા બાદ ઘણી અટકળો થઈ રહી છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને રાજ્યસભામાં છેલ્લા દિવસે ગૃહને વિદાય આપતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાવનાત્મક બન્યા હતા. પીએમ મોદીએ (PM Narendra Modi) ગુલામ નબી આઝાદને તેમના સારા મિત્ર તરીકે પ્રશંસા કરી … Continue reading કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ આ દિવસે ભાજપમાં થશે સામેલ, પોતે કર્યો ખુલાસો