કોરોના વેક્સિન લગાવ્યા બાદ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં એક વોર્ડબોયનું મોત

મુરાદાબાદ: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં આરોગ્ય કર્મચારીના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો છે અને પરિવારે આરોપ લગાવ્યો છે કે તેનું રસીકરણ બાદ મોત થયું છે. જણાવી દઇએ કે 16 જાન્યુઆરીએ મુરાદાબાદ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના વોર્ડ બોય મહિપાલ સિંહને કોરોના રસી (CORONA VACCINE) અપાઇ હતી. મહિપાલસિંહના પરિવારે આરોપ લગાવ્યો છે કે કોરોના રસી લગાવ્યા બાદ તેની તબિયત લથડી હતી.બાદમાં … Continue reading કોરોના વેક્સિન લગાવ્યા બાદ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં એક વોર્ડબોયનું મોત