ટૂલકિટ કેસ: દિલ્હી પોલીસે દાવો કર્યો કે દિશા રવિ અને અન્ય લોકો ડિસેમ્બર મહિનાથી કાવતરૂ ઘડી રહ્યા હતા

નવી દિલ્હી (New Delhi): ખેડૂત આંદોલનને (Farmers’ Protest) ટેકો આપતી એક પ્રોટેસ્ટ ટૂલકિટ (toolkit) ભારતની છબી ખરડવાના ઇરાદાસર બનાવવામાં અને ખાલિસ્તાન (Khalistaani Group) તરફી તત્વો સાથે સાંઠગાંઠ કરવામાં ક્લાઇમેન્ટ કાર્યકર્તા દિશા રવિની (climate activist Disha Ravi) સાથે મુંબઇના એક વકીલ અને બીડના એક એન્જિનિયર પણ જોડાયા હતા એમ દિલ્હી પોલીસના (Delhi Police) અધિકારીઓએ જણાવ્યું હતું. … Continue reading ટૂલકિટ કેસ: દિલ્હી પોલીસે દાવો કર્યો કે દિશા રવિ અને અન્ય લોકો ડિસેમ્બર મહિનાથી કાવતરૂ ઘડી રહ્યા હતા